તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજકેટ માટે રજિસ્ટ્રેશન શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ગુજરાતશિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરીંગ, ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ (ગુજ કેટ) 11 મે 2017ના રોજ યોજાશે. માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા 30 માર્ચથી 16 એપ્રિલ દરમ્યાન બોર્ડની વેબસાઇટ પરથી કરી શકાશે. જેની માહિતી પુસ્તિકા,પીનનંબર ટીએન્ડટીવી હાઇસ્કુલ નાનપુરા ખાતેથી મેળવી શકાશે. પરીક્ષા ફી રૂા.300નો રાષ્ટ્રીયકૃત બેંકનો અમદાવાદ ખાતે સચિવ તથા ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ સેલ ગાંધીનગરના નામનો ડીડી આપવાથી મળી રહેશે. વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો