તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હીગેટ પાસે યુવક પર ચાકુથી હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલ્હીગેટફૂટપાથ ઉપર અક્રમ ઉર્ફે શોહેલ નાસીર નુરમોહંમદને રવિવારે રાત્રે 10 વાગ્યે ચારથી પાંચ અજાણ્યા ઈસમોએ આવી દારૂ-ગાંજા માટે રૂપીયાની માંગણી કરી હતી. રૂપીયા આપવાની ના પાડતાં તેના પર ચાકૂ વડે હૂમલો કરી 1500 રૂપીયાની લૂંટ ચલાવી ભાગી છુટ્યા હતાં. જેથી તેને સ્મીમેરમાં દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો