તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | રાજસ્થાનીસમાજ દ્વારા શિતળા આઠમના અવસરે શિતળા માતાની પૂજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | રાજસ્થાનીસમાજ દ્વારા શિતળા આઠમના અવસરે શિતળા માતાની પૂજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રાજસ્થાનીસમાજ દ્વારા શિતળા આઠમના અવસરે શિતળા માતાની પૂજા કરવા આવી હતી. વહેલી સવારે 5 વાગ્યાથી ભક્તોની ભીડ જામી હતી. શ્રી શ્યામ મંદિર, વીઆઇપી-વેસુ રોડ ખાતે શિતળા માતાનાં મંદિરમાં મહિલાઓ દ્વારા પૂજા કરવામાં આવી હતી. શ્યામ મંદિરમાં સોમવારે હજારો ભક્તોની ભીડ જામી હતી.

રાજસ્થાનીઓ દ્વારા શિતળા આઠમ ઉજવાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો