તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | શહેરનાનાનપુરા મારવાડી મહોલ્લા ખાતે આવેલી રચના એકેડમી દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | શહેરનાનાનપુરા મારવાડી મહોલ્લા ખાતે આવેલી રચના એકેડમી દ્વારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શહેરનાનાનપુરા મારવાડી મહોલ્લા ખાતે આવેલી રચના એકેડમી દ્વારા જીપીએસસી વર્ગ1-2ની જાહેર થયેલી ભરતી માટે એક નિ:શુલ્ક કારકીર્દિ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ જોડાવવા માટે અપિલ કરાઇ છે. કાર્યક્રમનું. આયોજન તા.21 માર્ચના રોજ સાંજે 6:30 કલાકે જીવનભારતી નાનપુરા કરાયું છે.

જીપીએસસીના નિ:શુલ્ક વર્ગોનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો