તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • મહાવીર સ્વામીના સિદ્ધાંતોમાં વિશ્વની શાંતિની અવધારણા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાવીર સ્વામીના સિદ્ધાંતોમાં વિશ્વની શાંતિની અવધારણા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહાવીરસ્વામીના સિદ્ધાંતોને જૈનધર્મના દાયરામાં કેદ કરીને રાખવા યોગ્ય નથી. સિદ્ધાંતોમાં વિશ્વશાંતિ અને સર્વ કલ્યાણની અવધારણા છે. તેમની દૃષ્ટિમાં જાત,વર્ણ,પ્રાંત કે ભાષાના ભેદ હતા. મુનિ મેતારજ અને મુનિ હરિકેશી જે જન્મે જૈન નહીં, અનુસૂચિત જાતિના હતા તેમને પણ મહાવીરએ શિષ્ય તરીકે દીક્ષા આપી હતી. અહિંસા,નૈતિકતા,ક્ષમાપના,કર્મવાદ, અનેકાંતવાદ અને અપરિગ્રહવાદ મહાવીર સ્વામીના એવા મહાન સિદ્ધાંત છે જેની બીજે જોડ જડી શકે. મહાવીર માનવતાના મસીહા હતા. તેમને પ્રાણીમાત્રના જીવન-અધિકારોની હિમાયત કરી છે. કે આજે રાષ્ટ્ર,સમાજ અને વિશ્વ હિંમસાથી પીડિત છે. તેમની અનેક વિકટ સમસ્યાઓ છે. પરિસ્થિતમાં મહાવીર સ્વામીના સિદ્ધાંતો સૌને સુંદર માર્ગદર્શન અને બળ આપી શકે છે. સૌથી પહેલા જૈનોએ જૈનધર્મના પાયાના સિદ્ધાંતો વ્યવસ્થિત રીતે સમજવા જોઇએ પછી એમને તાર્કિક રીતે બીજાને સમજાવવા જોઇએ. માત્ર પૂજાપાઠ, સામાયિક,પ્રતિક્રમણ કે ઉપવાસ સુધી સિમિત રહેવું જોઇએ. જૈન પરંપરા આત્મ સાધનાની સાથે-સાથે જ્ઞાન અને સમજણનું ધર્મ છે. અસરપરસની સંકીર્ણતાઓ એકબાજુ મુકી ઉદારતા અને સહિષ્ણુતા પૂર્વક જૈનધર્મના બદા પંથ-સંપ્રદાયોએ વૈચારિક એકતા સ્થાપવી જોઇએ.

જૈનાચાર્યના જાહેર પ્રવચનમાં શ્રાવકો ઊમટ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો