તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • બ્રેઇનડેડ દેવકુંવરબેનનાં કિડની લીવર અને ચક્ષુનું દાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રેઇનડેડ દેવકુંવરબેનનાં કિડની લીવર અને ચક્ષુનું દાન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મહાવીર ટ્રોમા હોસ્પિટલમાંદાખલ કરવામાં આવ્યા હતા . CT સ્કેન કરાવતા મગજની નસો ફાટી જવાને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. રવિવારે દેવકુંવરબેનને બ્રેનડેડ જાહેર કર્યા હતા.

અંગે રમેશભાઈ વઘાસીયાએ ડોનેટ લાઈફને માહિતી આપી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી દેવકુંવરબેનના પુત્ર મુકેશ અને વિકાસ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની પ્રવૃત્તિની જાણકારી આપી અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. જે બાદ તેમના પરિવારજનોને અંગદાન માટે સંમતિ આપી હતી. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નીલેશ માંડલેવાલાએ અમદાવાદની કિડની હોસ્પિટલનો સંપર્ક કરી કીડની અને લીવરનું દાન કરવામાં આવ્યું હતું.

રાજકોટ , ભાવનગરના દર્દીને કિડની લીવર દાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો