તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • જડબા અને ફેફસાંના કેન્સરમાં થઇ રહેલો નોંધપાત્ર વધારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જડબા અને ફેફસાંના કેન્સરમાં થઇ રહેલો નોંધપાત્ર વધારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | છેલ્લાઘણા વર્ષોમાં જડબા અને ફેફસાંના કેન્સરમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે તેવું ડીપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સસી, નર્મદ યુનિવર્સિટી ખાતે તા.18 માર્ચના રોજ આયોજિત એક દિવસીય સેમિનારમાં તજજ્ઞોએ જણાવ્યું હતું. એક દિવસીય સિમ્પોઇઝમમાં વિજ્ઞાન ક્ષેત્રે સૌથી પડકારજનક વિષય કેન્સર અને તેના પર સંશોધનની વર્તમાન પદ્ધતિ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમા કુલપતિ ડૉ.દક્ષેશ ઠાકર, ઉપકુલપતિ ડૉ.ભાસ્કર રાવલ, વિભાગીય વડા ડૉ.એસ.કે.ટાંક તથા ઓર્ગેનાઇઝિંગ વડાશ્રી ડૉ.એમ.એન.રેડ્ડી તથા તજજ્ઞો એવા ડૉ.અરવિંદ ઇન્ગલે, ડૉ.રાકેશ રાવળ, ડૉ.શિવા ચેટિયાર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો