તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે જમશેદજી નવરોઝની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | છપારસીબિરાદરો દ્વારા આજે જમશેદજી નવરોઝની ઉજવણી કરવામાં આવશે. પારસની નવા વર્ષ નિમિત્તે શહેરમાં વસેલા પારસી બંધુઓ એક બીજાને મુબારકબાદ આપશે. જે બાદ તેઓ આખો દિવસ ભવ્ય ઉજવણી કરશે. અંગે મળતી માહિતી અનુસાર શહેરમાં પારસીઓની સૌથી મોટી સંસ્થા પારસી પંચાયત બોર્ડ છે જેની સાથે શહેરના ઘણા વિસ્તારોમાં પારસીઓ વસવાટ કરે છે ત્યારે તેમના નવા વર્ષ સમાન જમશેદજી નવરોઝની ઉજ‌વણી કરવામાં આવશે. શહેરમાં સૈયદપુરા તથા શાહપોર ઉપરાંત નાનપુરા તેમજ પાલીયા ગ્રાઉન્ડ-કોઝવે રોડ ખાતે આવેલ અગીયારીઓ ખાતે વહેલી સવારથી બિરાદરીના લોકોની ભીડ જામશે જ્યાં તેઓ પયંગબરને પ્રાર્થના કરશે અને ત્યારબાદ એકબીજાને નવા વર્ષની મુબારક બાદ આપી આખો દિવસ ઉજવણી કરશે. નિમિત્તે તેઓ સમૂહ ભોજન અને સંગીતના કાર્યક્રમો યોજશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો