તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | કામરેજનાંકોસમાડી સ્થિત શ્રી રઘુવીરધામ આશ્રમ ખાતે તા.19 જૂલાઇનાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | કામરેજનાંકોસમાડી સ્થિત શ્રી રઘુવીરધામ આશ્રમ ખાતે તા.19 જૂલાઇનાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | કામરેજનાંકોસમાડી સ્થિત શ્રી રઘુવીરધામ આશ્રમ ખાતે તા.19 જૂલાઇનાં રોજ ગુરૂપૂર્ણિમા પર્વોત્સવ નિમિત્તે સવારે 7 કલાકે 111 હનુમાન ચાલીસાનાં પાઠ થયા હતા ત્યારબાદ આરતી, પૂજ્ય કનુબાપુનું પ્રવચન અને ભજન પણ યોજાયો હતો. બપોરે 12:30 કલાકે ભોજન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી કાંતિ ભગત અને તેમના મંડળ દ્વારા સંગીતમય સંકિર્તન યોજાયો હતો જેમા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.પૂજ્ય કનુબાપુ ધર્મ પ્રચારાર્થે યુરોપ અને અમેરિકાનાં પ્રવાસે બુધવારે રવાના થયા હતા.

રઘુવીરધામ કોસમાડીમાં ગુરૂપૂર્ણિમા ઉજવાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો