તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | સૂર્યાફાઉન્ડેશન(સૂર્યા ગ્રુપ) દ્વારા ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | સૂર્યાફાઉન્ડેશન(સૂર્યા ગ્રુપ) દ્વારા ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | સૂર્યાફાઉન્ડેશન(સૂર્યા ગ્રુપ) દ્વારા ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન મોહંમદ અલી કાદરી, ડાયરેક્ટર રફિક બાવા લિમડાવાલાનાં સન્માન માટે દાઉદી વ્હોરા સમાજ,સુરતનાં અમિલ સાહેબ, જનાબ મુદાર ભાઇસાહેબે હાજરી આપી હતી. સુરત શહેરનાં મુસ્લિમ સમાજનાં આગેવાન અને દાઉદી વ્હોરા સમાજનાં આગેવાન આવ્યા તે બદલ ફાઉન્ડેશન દ્વારા આભાર મનાયો છે.

સૂર્યા ફાઉન્ડેશન દ્વારા સન્માન કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો