તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુમસમાં મહિલાનું કાર અડફેટે મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |ડુમસ રહેતા રાયસીંગ વસાવા, પત્ની સવિતાબેન (55) અને બે સંતાન થોડા સમય પહેલા મહારાષ્ટ્રના નવાપુરથી સુરત આવ્યા હતા. મંગળવારે સવારે સવિતાબેન ઘરનું કરિયાણું લઈ પગપાળા ધરે આવી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવેલી એક કારે ટક્કર મારી હતી અને કારચાલક પલાયન થઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેમણે 108 એમ્બ્યુલન્સ દ્વારા સવિતાબેનને સારવાર માટે નવી સિવિલ ખાતે મોકલી આપ્યા હતા. ગંભીર ઇજાને કારણે સવિવાબેને ગણતરીના કલાકોમાં પોતાનો દમ તોડી દીધો હતો. અંગેની જાણ ડુમસ પોલીસને થતાં તેઓ હોસ્પિટલ ખાતે આવી પહોચી ફેતલનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો