તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |સુરત અને થાઇલેન્ડ ખાતે આવેલા થાની વચ્ચે આવતીકાલે એમઓયુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |સુરત અને થાઇલેન્ડ ખાતે આવેલા થાની વચ્ચે આવતીકાલે એમઓયુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |સુરત અને થાઇલેન્ડ ખાતે આવેલા થાની વચ્ચે આવતીકાલે એમઓયુ કરવામાં આવનાર છે. તેમાં સુરત અને થાની બંને શહેરોના વિકાસને વેગ મળે. સાથે સાથે એકબીજાની સાંસ્કૃતિનુ આદાન પ્રદાન થાય તેને ધ્યાને રાખીને આવતીકાલે થાઇલેન્ડના કોન્સ્યુલન જનરલ અને થાનીના ગર્વનર સુરતની મુલાકાતે આવવાના છે. તેમાં સુરતના વેપારને વેગ મળે તે માટેના એમઓયુ પણ કરવામાં આવશે.

વિકાસ| સુરત થાનીના વેપારને વેગ આપવા એમઓયુ કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો