તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |ડોલફીન્સ કલબ ઓફ સુરત દ્વારા આદિવાસી માટે 24 જુલાઈએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |ડોલફીન્સ કલબ ઓફ સુરત દ્વારા આદિવાસી માટે 24 જુલાઈએ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |ડોલફીન્સ કલબ ઓફ સુરત દ્વારા આદિવાસી માટે 24 જુલાઈએ વાઝાતાંબા ખાતે તેમજ 31 જુલાઈએ કોસમાર ખાતે ટ્રેકિંગનું વિતરણનું આયોજનકરવામાં આ‌વ્યું છે. સાથે સાથે તેમને નોટબુક અને પેન્સીલનું વિતરણ પણ કરવામાં આ‌વ્યું છે. તેમજ સંસ્થા દ્વારા જણાવાયું છે કે, તેઓ એક નવો પ્રયોગ કરી રહ્યા છે. જેમાં કાળા જાબુના ઠળીયા અને ચાપાની ગોટી સુકવીને સંસ્થાને આપવા માટે જણાવ્યું છે. ટ્રેકિંગમાં ભાગ લેવો હોય તેમણે સંસ્થાના હરીશ શાહવને નામ નોધવા જણાવ્યું છે.

સેવા| ડોલફીન્સ કલબ મોનસુન ટ્રેકીંગ કેમ્પ-કપડાનું વિતરણ કરશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો