તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |ચોમાસામાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરવાની શકયતા હોવાના લીધે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |ચોમાસામાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરવાની શકયતા હોવાના લીધે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |ચોમાસામાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરવાની શકયતા હોવાના લીધે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં મેડીકલ કેમ્પનુ આયોજન કરવામાં આવતુ હોય છે. તેના ભાગરૂપે નવાપુરા પુરબીયા શેરીમાં ડી.કે. એમ હોસ્પિટલના તબીબોએ મેડીકલ કેમ્પનુ આયોજન કર્યુ હતુ. કેમ્પમાં સર્જરીના બે, ચામડીના 41 તથા જનરલ ડીસીઝના 109 કેસ મળીને કુલ્લે 181 દર્દીઓએ લાભ લીધો હતો. જ્યારે 123 દર્દીઓને તાવના લક્ષણો દેખાતા તેઓના લોહીના નમુના લેવામાં આવ્યા હતા.

શિબિર| નવાપુરા યોજાયેલા મેડિકલ કેમ્પમાં 181 દર્દીઓએ લાભ લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો