તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેર અને ઉપરવાસમાં વરસાદનો વિરામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |શહેરમાં સતત બીજા દિવસે વરસાદે વિરામ લેતા આજે ફરી બફારો વધી ગયો હતો. ત્યાં ઉપરવાસમાં પણ વરસાદ બંધ રહેતા ઉકાઈ ડેમની આવકમાં ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા હાલ વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. વખતે લોકો પહેલી વાર શહેરમાં વરસાદના આગમનની રાહ જોઈને થાકી ગયા છે. જુલાઈ મહીનો પણ પુર્ણ થવા આવ્યો પણ વરસાદ આવી રહ્યો નથી. આજે બારડોલી તાલુકામાં 5 મિમી અને માંગરોલમાં 5 મિમી વરસાદ નોંધાયો છે. સિવાય ક્યાંય પણ વરસાદ નોંધાયો નથી. ઉપરવાસમાં પણ વરસાદ બંધ થઈ જતા ડેમમાં આવક ઘટીને 17 હજાર ક્યુસેક્સ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો