તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના મોબાઇલ નંબર 9274222222 પર એસએમએસ કરીને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના મોબાઇલ નંબર 9274222222 પર એસએમએસ કરીને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના મોબાઇલ નંબર 9274222222 પર એસએમએસ કરીને પોતાનુ નામ, સરનામુ મોકલવામાં આવે તો તે સ્થળ પર છોડ રોપવા માટેની કાર્યવાહી કરવામાં આવતી યોજના શરૂ કરી છે. યોજનાને દિન પ્રતિદિન લોકો દ્વારા સારો એવો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. તેમાં પાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા છોડ રોપવામાં આવ્યા બાદ એસએમએસ કરનાર વ્યક્તિએ છોડ 15થી 20 ફુટનુ વૃક્ષ બની જાય ત્યાં સુધી તેની માવજત કરવાની હોય છે. જ્યારે તે માટેનુ માર્ગદર્શન પર પાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા લોકોને પુરૂ પાડવામાં આવે છે. યોજના હેઠળ અત્યાર સુધીમાં 575 લોકોએ એસએમએસ કર્યા છે તે પૈકી 360 એસએમએસના આધારે 2732 છોડને રોપવામાં આવ્યા છે. જ્યારે આગામી 15મી સપ્ટેમ્બર સુધી યોજના કાર્યરત રહેવાની છે.

મહાનગર પાલિકા દ્વારા SMSથી 2700થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો