• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કાપોદ્રાની પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

કાપોદ્રાની પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાપોદ્રાની એક પરીણીતાએ પોતાના ઘરે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. છેલ્લા કેટલાક દિવસથી તેઓ માનસીક બીમારી થી પીડાતા હોવાથી આપઘાત કરી લીધો હોવાનુ જાણવા મળ્યુ છે.

કાપોદ્રા ખોડીયારનગર તેજેન્દ્રપાર્ક સોસાયટી ખાતે રહેતા પરીતાબેન રાજુભાઈ વસોયા(34) છેલ્લા કેટલાક સમયથી માનસીક બીમારી થી પીડાતા હતા. દરમિયાન બીમારીથી કંટાડીને તેમણે ગૂરૂવારે પોતાના ઘરે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પરિણીતા માનસિક બીમાર હતી

અન્ય સમાચારો પણ છે...