તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેડતી કરતાં યુવકને લોકોનો મેથીપાક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | અમરોલીછાપરાભાઠા ખાતે રહેતી પરિણીતાને જોઈને એક યુવકે કપડાં કાઢીને નગ્ન થઈ ચેનચાળા કરતાં સ્થાનિક લોકોનાં ટોળાએ તેને પકડીને ઢોર માર મારીને પોલીસને હવાલે કરી દીધો છે. અમરોલી પોલીસે યુવક કમલેશ મધુ બોરડની ધરપકડ કરી હતી. કમલેશ અમરોલી ઉત્રાણ સીલ્વર ગ્રીન રેસીડન્સીમાં રહે છે.

અન્ય સમાચારો પણ છે...