તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બેંકમાંથી બોલું છું કહીને રૂ. 90 હજાર ટ્રાન્સફર

બેંકમાંથી બોલું છું કહીને રૂ. 90 હજાર ટ્રાન્સફર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંકો અને પોલીસ દ્વારા વારંવાર ગ્રાહકોને સૂચનો આપવામાં આવે છે કે તમારા બેંકખાતાઓની વિગતો ટેલિફોન આપવી છતાં લોકો આવા ટેલીફિશિંગનો ભોગ બનતા હોય છે. રિંગરોડની આરકેટી માર્કેટમાં કાપડનો વેપારી વિશાલ મહેન્દ્ર અગ્રવાલ પર ગત 7મી જુલાઈએ અજાણ્યા ભેજાબાજે હિંદીમાં વાત કરીને જણાવ્યું કે ‘એચડીએફસી બેંકમાંથી બોલું છું એમ કહીને ક્રેડિટ કાર્ડનો નંબર અને ઓટીપી પાસવર્ડ આપી દીધો છે. વેપારીએ જાણ્યા વગર ક્રેડિટ કાર્ડની વિગતો આપી દેતાં ભેજાબાજે વેપારીના ક્રેડિટ કાર્ડથી મોબાઈલ વોલેટ, ક્રાઈટ કેશ, પેયુ અને રિચાર્જ સીસી એવન્યુમાં મળીને રૂ. 90 હજારનું ટ્રાન્જેકશન કર્યું છે. સલાબતપુરા પોલીસે આઈટી એક્ટ અને ચિટિંગનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...