તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત :શ્રી ધનવંતરી ફાર્મસી કોલેજમાં એમ.ફાર્મના બીજા સેમેસ્ટરની GTU દ્વારા

સુરત :શ્રી ધનવંતરી ફાર્મસી કોલેજમાં એમ.ફાર્મના બીજા સેમેસ્ટરની GTU દ્વારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત :શ્રી ધનવંતરી ફાર્મસી કોલેજમાં એમ.ફાર્મના બીજા સેમેસ્ટરની GTU દ્વારા લેવાયેલ પરીક્ષામાં બી.ફાર્મના છઠ્ઠા સેમેસ્ટરનો 1,એમ.ફાર્મના 10 વિદ્યાર્થીઓ ટોપ 10માં આવ્યા છે. વિદ્યાર્થીઓની સિદ્ધિ બાબત કોલેજના પ્રિન્સીપાલ,ટ્રસ્ટીઓ,પ્રોફેસરો તેમજ વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પા‌ઠવી આભાર માન્યો હતો.

ધનવંતરી ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ GTU ટોપ ટેનમાં

અન્ય સમાચારો પણ છે...