તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત :બનેલ મનપાના આવાસમાં મતદાર યાદીના પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર

સુરત :બનેલ મનપાના આવાસમાં મતદાર યાદીના પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત :બનેલ મનપાના આવાસમાં મતદાર યાદીના પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપી આવાસોમાં તપાાસ કરવાની માંગ કરી છે. કલેક્ટરને આવેદનપત્ર આપતા કહ્યુ કે હજારોની સંખ્યામાં લોકો ત્યાં વસેલા છે. જેઓના નામ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવેલ નથી. વિસ્તારમાં બીએલઓની સંખ્યા પણ ઘણી ઓછી છે. ઓછા બુથ હોવાને કારણે પણ નામ દાખલ કરવાને લઈને સમસ્યા છે.

મતદાર યાદીથી આવાસો વંચિત રહેતાં કલેક્ટરને આવેદન

અન્ય સમાચારો પણ છે...