તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત :અનાવિલ સંગઠનના નેજા હેઠળ થનારી અનાવિલ સમાજની વસ્તી ગણતરી

સુરત :અનાવિલ સંગઠનના નેજા હેઠળ થનારી અનાવિલ સમાજની વસ્તી ગણતરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત :અનાવિલ સંગઠનના નેજા હેઠળ થનારી અનાવિલ સમાજની વસ્તી ગણતરી કાર્યક્રમ હેઠલ સુરત શહેર તથા ચોર્યાસી તાલુકા વિભાગના અનાવિલ મંડળની એક અગત્યની મીટિંગનું આયોજન તા.16 જૂલાઇના રોજ એન.જે.ઇન્ડિયા ઇન્વેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ, છઠ્ઠો માળ, ઉધના ઉદ્યોગ નગર સંઘ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ, ઉધના ખાતે સવારે 10 કલાકે કરાયું છે. તમામ વડિલો અને યુવાનોને પધારવા નિમંત્રણ પાઠવાયું છે.

અનાવિલ વસ્તી ગણતરી માટે મીટિંગનું આયોજન

અન્ય સમાચારો પણ છે...