તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કંચનલાલ જરીવાળા ઉપપ્રમુખ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત :નવાપુરા અર્બન કો-ઓ.ક્રેડિટ સોસાયટી લીમીટેડના વર્ષ 2017-18ના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી થઇ. પ્રમુખ તરીકે અરવિંદ શાંતિલાલ રાણા, ઉપપ્રમુખ કંચનલાલ ઇશ્વરલાલ જરીવાળા, મંત્રી તરીકે શશીકાંત દાળીયા તથા સહમંત્રી તરીકે નરેશકુમાર રાણાની સર્વાનુમતે વરણી કરાઇ.

નવાપુરા અર્બન સોસા.ના હોદ્દેદારો વરાયા

અન્ય સમાચારો પણ છે...