Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Surat City » આરટીઓ| નિયમ ભંગ બદલ 18 સ્કૂલ વાહનો સામે કાર્યવાહી

આરટીઓ| નિયમ ભંગ બદલ 18 સ્કૂલ વાહનો સામે કાર્યવાહી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:11 AM

સુરત | નિયમ ભંગ કરી દોડી રહેલા સ્કૂલ વાહનો સામે આરટીઓએ કાર્યવાહી કરી હતી.ગુરુવારે 3 ટીમે 10 સ્કૂલ વાન,1 ઍક્સકેવેટર ,5...

  • આરટીઓ| નિયમ ભંગ બદલ 18 સ્કૂલ વાહનો સામે કાર્યવાહી
    સુરત | નિયમ ભંગ કરી દોડી રહેલા સ્કૂલ વાહનો સામે આરટીઓએ કાર્યવાહી કરી હતી.ગુરુવારે 3 ટીમે 10 સ્કૂલ વાન,1 ઍક્સકેવેટર ,5 ટ્રક અને 2 સ્કૂલ રિક્ષા સહિત 18 વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. જે પૈકી 7 વાહનોને આરટીઓએ ડિટેન કર્યા હતા જ્યારે અન્ય વાહનોને મેમો આપવામાં આવ્યો હતો.આરટીઓ ઇન્ચાર્જ પાર્થ જોશીએ જણાવ્યું હતું કે ચેકીંગ દરમ્યાન મોટર વેહિકલ એક્ટ મુજબના ધારાધોરણનું ઉલ્લંઘન કરતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending