Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Surat City » શાબાશ | 3.50 લાખનું ખોવાયેલું પાર્સલ હીરાદલાલે પરત કર્યું

શાબાશ | 3.50 લાખનું ખોવાયેલું પાર્સલ હીરાદલાલે પરત કર્યું

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:11 AM

સુરત | શહેરના મહિધરપુરા બજારમાં બન્યો હતો હીરા દલાલને મળેલું સડક લાખનો હીરાનું પડીકું તેના માલિકને પરત કરાયું છે....

  • શાબાશ | 3.50 લાખનું ખોવાયેલું પાર્સલ હીરાદલાલે પરત કર્યું
    સુરત | શહેરના મહિધરપુરા બજારમાં બન્યો હતો હીરા દલાલને મળેલું સડક લાખનો હીરાનું પડીકું તેના માલિકને પરત કરાયું છે. મહિધરપુરાનો એક હીરાદલાલ નિત્ય ક્રમ પ્રમાણે માર્કેટમાં હીરા બતાવવા માટે આવ્યો હતો. અચાનક ધક્કો લાગતા તેનું પડીકુ ખોવાયું હતું. પડીકું ખોવાયાની વાત વાયુવેગે મહિધરપુરા બજારમાં પ્રસરી ગઇ હતી. સવારે બનેલી ઘટના બાદ બપોરના સમયે મનહર પટેલ નામના એક હીરા દલાલ આ 3.50 લાખ ની કિંમત નું પડ્યું મળી આવ્યું હતું. જે તેના ઓરીજીનલ દલાલને પરત કરી દેવાયું હતું.

    મનહર પટેલ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending