તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

17000 કરોડના બીટકનેક્ટ-X બહાર પાડવાની યોજના હતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીટકનેક્ટ સ્કેન્ડલની તપાસમાં લોકોના રૂપિયા ધૂળધાણી કરનારાના પરપોટા ફૂટી રહ્યા છે. અગાઉ બે હજાર કરોડ ત્યારબાદ ચાર હજાર કરોડ અને હવે 17 હજાર કરોડના બીટકનેક્ટ એક્સ કોઇન બહાર પાડવાની યોજના બનાવાઈ હોવાનું સીઆઇડીની તપાસમાં સામે આવ્યુ છે. સમગ્ર સ્કેન્ડલમાં સતીષ કુંભાણીની મહત્વની ભૂમિકા હોવાનું સીઆઇડીના સૂત્રો જણાવી રહ્યા છે

...અનુસંધાન પાના નં. 7

CIDના અધિકારીઓ હાલ એ ચકાસી રહ્યા છે જેટલાં કોઇન વેચાયા તેના રૂપિયા કયા ગયા છે. અધિકારીએ કહ્યુ કે કાં તો કોઇન રૂપિયામાં કન્વર્ડ કરી દેવાયા છે અથવા તો બિટકોઇન, લાઇટ કોઇન કે ઇથિરીયમમાં તેને ફેરવી દેવાયા છે. સૂત્રો કહે છે કે સમગ્ર કેસમાં દિવ્યેશ દરજી ઉપરાંત મહત્વની ભૂમિકા સતીષ કુંભાણીની હોય શકે.

અન્ય સમાચારો પણ છે...