તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બહુ મળી લીધું બીજાને, હવે એકવાર જાતને મળવું છે

બહુ મળી લીધું બીજાને, હવે એકવાર જાતને મળવું છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સિટીમાં એક ઓપન માઈક પોએટ્રી યોજાઈ હતી, જેમાં 30 સાહિત્યપ્રેમી “એ ભાગ લીધો હતો. ઓપન માઇકમાં 14 વર્ષથી લઈ 50 વર્ષની ઉંમરના લોકોએ એમની કૃત્તિઓ હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી લેંગ્વેજમાં રજૂ કરી હતી.

ઓપન માઇકમાં આ કવિતા રજુ કરાઈ
વિરાજ
પ્યાર નહી હુઆ તુમ્હે, સબ વહમ હૈ તુમ્હારા

‘જબ મિલતે હો ઉસસે,

આજ ભી પૂછા પડતા હૈ ના, કી કૈસી હો તુમω,

તભી તો કહા-પ્યાર નહી હુઆ તુમ્હે,

સબ વહમ હૈ તુમ્હારા’’

સાગર પાપનેજા
વો શામ જો થી, કુછ બાત તો થી

‘ઈન કિતાબો કે પીછે, જજ્બાત તો થે,

કુછ વક્ત ઝુલ્ફો કી ઉલજનો મેં નિકલ ગયા,

કુછ વક્ત શરમોહયા ખામોશી મેં પિઘલ ગયા,હિમ્મત કર ગુફ્તગુ હુઈ,

ટ્રેન મેં જાન તો થી, વો શામ જો થી, કુછ બાત તો થી,

ઈન કિતાબો કે પીછે, જજ્બાત તો થે’

રોનક જૈન
આઝાદી કી બાત ચલેગી તો ગાંધી કા નામ બોલા જાયેગા

‘વો કહ ગયા કી વ્યક્તિયો કો કુચલકર ઉનકે વિચારો કો માર નહી સકતે,

વો અબ ઈસ દિલ સે આઝાદી કે જસ્ઝબાત નિકલ નહી સકતે

એક ભગત કે મરને કે બાદ સૌ ઔર ભગત પૈદા હોંગે ઈસ દેશ મેં,

જીનકી તાકાત કા અંદાજા અંગ્રેજ ભી નહી લગા સકતે’

અભિષેક દેસાઈ­
‘પ્રેમ એવો કરું કે

વરસાદ અનરાધાર થઇ જાઉં

લાવ આજે શબ્દ બની

દિલની આરપાર થઇ જાઉં.

સૂરજ ઊગતા પહેલા એકવાર

એકલવાયી રાતને મળવું છે

બહું મળી લીધું બીજાને,હવે

એકવાર જાતને મળવું છે..’

અન્ય સમાચારો પણ છે...