Home » Daxin Gujarat » Latest News » Surat City » કોલેજમાં ઓરિએન્ટેશન સભારંભ યોજાયો વિદ્યાર્થીઓને વર્ક કલ્ચરની વિશેષતા સમજાવી

કોલેજમાં ઓરિએન્ટેશન સભારંભ યોજાયો વિદ્યાર્થીઓને વર્ક કલ્ચરની વિશેષતા સમજાવી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:10 AM

સુરત : ભગવાન મહાવીર કોલેજ ઓફ મેનેજમેન્ટ સુરત ખાતે પ્રથમ વર્ષનાં વિદ્યાર્થીઓ માટેનાં ઓરિએન્ટેશન સભારંભનું આયોજન...

  • કોલેજમાં ઓરિએન્ટેશન સભારંભ યોજાયો વિદ્યાર્થીઓને વર્ક કલ્ચરની વિશેષતા સમજાવી
    સુરત : ભગવાન મહાવીર કોલેજ ઓફ મેનેજમેન્ટ સુરત ખાતે પ્રથમ વર્ષનાં વિદ્યાર્થીઓ માટેનાં ઓરિએન્ટેશન સભારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કરતાં કોલેજના ડાયરેક્ટર ડો. સ્નેહલ મિસ્ત્રીએ આંમત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી નવા વિદ્યાર્થીઓને કોલેજનાં વર્ક કલ્ચરની વિશેષતા સમજાવી હતી. ત્યાર બાદ કેમ્પસ ડાયરેક્ટર ડો. નિર્મલ શર્મા એ વિદ્યાર્થીઓને કોલેજમાં જીવનમાં વતુર્ણક અને ટીમવર્કની ભાવનાથી કામ કરવાની ખાસિયતો વિશે જણાવ્યું હતું. કાર્યક્રમનું સમાપન અમિષ જૈનનાં સંબોધનથી કરવામાં આવ્યું હતું. તેઓએ નવા વિદ્યાર્થીઓને આવકારી શુભકામનાઓ પાઠવી હતી. અને તેમને ઇન્ડિયામાં થઇ રહેલ નવા ઇનોવેટીવ સ્ટાર્ટઅપ વિશે માહિતગાર કર્યાં હતાં.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ