પ્રો.ક્ષિતિજ પટેલનો વિદાય સમારોહ યોજાયો

DivyaBhaskar News Network

Dec 07, 2018, 12:42 PM IST
Surat News - latest surat news 041007

સુરત | ભગવાન મહાવીર કોલેજ ઓફ એજ્યુકેશનમાં પ્રો. ક્ષિતિજ એમ. પટેલનો વિદાય સમારંભ યોજાયો હતો. આ સમારંભની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ડો. કે. વી. દેસાઈએ પ્રો. ક્ષિતિજ પટેલનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાવિના દેસાઈ, રામસિંગ ગામીત તથા તરૂણ રાઠોડે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રોશની આયતોડા દ્વારા કરવામાં આવ્યું હતું.


X
Surat News - latest surat news 041007
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી