• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • { કબડ્ડી સ્પર્ધા | સુરતજીલ્લા રમતગમત અધિકારી દ્વારા અંડર 19 ભાઇઓ

{ કબડ્ડી સ્પર્ધા | સુરતજીલ્લા રમતગમત અધિકારી દ્વારા અંડર-19 ભાઇઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ કબડ્ડી સ્પર્ધા | સુરતજીલ્લા રમતગમત અધિકારી દ્વારા અંડર-19 ભાઇઓ માટેની ડિસ્ટ્રીક્ટ લેવલની કબડ્ડી સ્પર્ધાનું આયોજન આજે ગજેરા વિદ્યાભવન ખાતે કરવામાં આવશે.

{રોલર સ્કેટિંગ | ડિસ્ટ્રીક્ટસ્પોર્ટસ ઓફિસર દ્વારા અંડર-19 ભાઇઓ અને બહેનો માટેની જીલ્લા કક્ષાની રોલર સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન આજે ભગવાન મહાવીર કોલેજમાં કરવામાં આવશે.

{કબડ્ડી | ઉત્રાણખાતે આવેલી ગજેરા વિદ્યાભવનમાં અંડર-19 ભાઇઓ તેમજ બહેનો માટેની જીલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન આજથી શરૂ થશે, જે 11 તારીખ સુધી યોજાશે.

{વુડબોલ | અંડર-19છોકરા અને છોકરીઓ માટેની વુડબોલ સ્પર્ધાનું આયોજન કે.જી.પીઠાવાલા સ્કૂલ ખાતે આજે સવારે 07.30 કલાકે કરાશે.

આજે જીલ્લા કક્ષાની ચાર સ્પર્ધા યોજાશે

અન્ય સમાચારો પણ છે...