Home » Daxin Gujarat » Latest News » Surat City » શાળામાં આદિવાસી દિનની ઉજવણી કરાઇ

શાળામાં આદિવાસી દિનની ઉજવણી કરાઇ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:10 AM

સુરત : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તાપી સંચાલિત પ્રાથમિક શાળા હરિપુરમા આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં...

  • શાળામાં આદિવાસી દિનની ઉજવણી કરાઇ
    સુરત : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તાપી સંચાલિત પ્રાથમિક શાળા હરિપુરમા આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના ધો. ૧ થી ૮ના બાળકોએ આદિવાસી વેશભૂષા તેમજ ધોરણ-6થી8 ના બાળકોએ આદિવાસીઓની સંસ્કૃતિ પર પ્રકાશ પાડી પોતાનુ વક્તવ્ય આપ્યું હતું તેમજ શાળાના શિક્ષકોએ પણ આદિવાસી પહેરવેશ ધારણ કર્યો હતો. શાળાના આચાર્યા સંગીતાબેન જી. સુરાણીએ સમગ્ર શાળા પરિવારને આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શાળાના શિક્ષક મુકેશભાઇએ કર્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending