તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | સેંટઝેવિયર્

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરતનાયોગેશચંદ્વ નટવરલાલ દલાલનો પૌત્ર મહાક્ષ નિતીશચંદ્વ દલાલએ અમેરિકાની પ્રખ્યાત કોમ્પીટીશન સ્પેલીંગ બી જે કેલિફોનિર્યા રાજયમાં અને સેન રોમન તથા ફી મોન્ટ ખાતે યોજાઇ હતી. જેમાં બને સેન્ટરમાં પ્રથમક્રમ મેળવ્યો છે.


સુરત | સેંટઝેવિયર્સ સ્પોર્ટસ ફાઉન્ડેશન દ્વારા વિવધ રમતો માટે સમર કોચીંગ કેમ્પનું તા 8 એપ્રિલથી 10મી મે સુધી આયોજન કરવામાં આવ્યું છે.જેમાં નિષ્ણાંતો દ્વારા ક્રિકેટ, ફૂટબોલ,સ્કેટીંગ,કરાટે, બાસ્કેટબોલ,જીમ્નાસ્ટિક અને ટેબલ ટેનિશની કોચિંગ આપવામાં આવશે.જે પણ શાળાના વિદ્યાર્થીઓ ભાગ લેવા ઇચ્છતા હોય તેમણે શાળાની સ્પોર્ટસ ઓફિસમાં સાંજે 4.30 થી 6.30 કલાક દરમ્યાન સંર્પક કરવાનો રહેશે.

ઝેવિયર્સ સ્કૂલમાં સમર કેમ્પ યોજાશે

અમેરિકાની સ્પેલીંગ બી ચેમ્પીયનશીપ જીતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો