તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સવર્ણ સમાજની કન્યાની સુરક્ષા માટે કાયદો બનાવો : વિમલસાગરસૂરજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સવર્ણ સમાજની કન્યાની સુરક્ષા માટે કાયદો બનાવો : વિમલસાગરસૂરજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૈનાચાર્યવિમલસાગરસૂરજી મહારાજે મંગળવારે ધર્મસભાને સંબોધિત કરતાં કહયું હતું કે ધર્મ, સમાજ અને સંસ્કૃતિની સુરક્ષા કાજે અનેક તથ્યો રજૂ કર્યા હતા.ડો.મોંઘાભાઇ દેસાઇ હોલમાં આચાર્ય વિમલસાગરજી મહારાજે વધુમાં કહયું હતું કે સવર્ણ સમાજની ક્ન્યાઓનું ભવિષ્ય જોખમમાં છે.તેમને ભગાડી રહૃા છે. સવર્ણ સમાજે હવે સંગઠિત બની જાગૃત થઇને આંદોલન કરવું પડશે.સુરક્ષા માટે કઠોર કાયદો ઘડાઇ જરૂરી છે. વિમલસાગરજીએ રોષ વ્યકત કરતાં કહયું કે માતાપિતા કન્યાઓનું જતન કરીને મોટી કરે છે.2000થી વધુ યુવાનો કાર્યક્રમમાં જોડાયા હતા. વલસાડ,બિલીમોરા, ડૂંગરી,અતુલ, પારડી,અબરામા,ચાખલી,ઉદવાડા આદિ ક્ષેત્રોના જૈન ભાવિકો બે દિવસના આયોજનથી લાભાન્વિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો