તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | જિલ્લાગ્રામ વિકાસ એજન્સીના 11 માસ કરાર આધારિત કર્મચારીઓ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | જિલ્લાગ્રામ વિકાસ એજન્સીના 11 માસ કરાર આધારિત કર્મચારીઓ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | જિલ્લાગ્રામ વિકાસ એજન્સીના 11 માસ કરાર આધારિત કર્મચારીઓ તારીખ 14 માર્ચથી પોતાની સમાન કામ- સમાન વેતન અને સમાન જોબ સિક્યોરિટીની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે. જોકે હજું સુધી સરકાર દ્વારા હકારાત્મક વલણ અપનાવતા જિલ્લા વિકાસ એજન્સીના કરાર આધારિત કર્મચારીઓ બુધવારે કલેક્ટર કચેરીએ જઈ ફાઈટ ફોર રાઈટ હેઠળ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરશે. જેમાં જિલ્લા વિકાસ એજન્સી હેઠળ કરાર આધારિત કર્મચારીઓને જોડાવા જણાવાયું છે.

સમાન કામ-સમાન વેતનની માંગ સાથે રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો