તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જળ દિવસ “વેસ્ટ વોટર” પર કેન્દ્રિત થયો છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| વિશ્વજળ દિવસના અનુક્રમે એફ.ઈ.ટી.આર.ના આચાર્ય ડૉ. લતેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, પાણીની સમસ્યા પર યોગ્ય પગલાં લેવા પ્રતિવર્ષ ૨૨ માર્ચ “વિશ્વ જળ દિવસ” તરીકે મનાવીએ છીએ. વર્ષ ૨૦૧૭નો વિશ્વ જળ દિવસ “વેસ્ટ વોટર” પર કેન્દ્રિત થયેલ છે તેમજ વેસ્ટ વોટર કેમ?નાં કેમ્પઇન દ્વારા નકામા પાણીને ફરીથી ઉપયોગમાં લેવા પ્રયાસ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો