તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ભાજપના વોર્ડ નં. 10 ગ્રુપમાં બીભત્સ વીડિયો અપલોડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપના વોર્ડ નં. 10 ગ્રુપમાં બીભત્સ વીડિયો અપલોડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપનાઆગેવાનો અને કાર્યકરોને સંગઠનની જાણકારી આપવા માટે બનાવવામાં આવેલા ગૃપમાં બિભત્સ ફોટા અને વિડીયો અપલોડ કરવાનો સીલસીલો અટકતો નથી. કારણ કે ભાજપના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર અને કાર્યકરો માટે બનાવવામાં આવેલા બીજેપી પરીવાર વોર્ડ નંબર 10ના ગૃપમાં ભાજપના કાર્યકરે બિભત્સ વિડીયો અપલોડ કરી દેતા ચકચાર મચી જવા પાંમી છે.

થોડા સમય પહેલા ભાજપના માજી મેયર રાજુ દેસાઇએ ચોકલેટ ડેના દિવસે બીજેપી વોર્ડ નંબર 20ના વોટસ એપ ગૃપમાં બિભત્સ ફોટા અપલોડ કર્યા હતા. ત્યાર પછી એક મહિના બાદ રાજુ દેસાઇના ભાઇએ તેજ ગૃપમાં બિભત્સ ફોટા અપલોડ કર્યા હતા. તે વાતને હજુ ગણતરીના દિવસો થયા છે ત્યારે બીજેપી પરીવાર વોર્ડ નંબર 10ના ગૃપમાં બીજેપીના એક કાર્યકરે ગૃપમાં બિભત્સ વિડીયો અપલોડ કર્યા હતા. કાર્યકરે વિડીયો અપલોડ કરતાની સાથે ગૃપ એડમિને તરત બિભત્સ વિડીયો અપલોડ કરનારને ગૃપમાંથી કાઢી મુકયો હતો.

સંગઠનની જાણકારી માટેના ગ્રુપમાં વિવાદાસ્પદ સાહિત્યો મૂકવાનો સિલસિલો જારી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો