તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘સવર્ણ કન્યાની સુરક્ષા માટે કાયદો બનાવો’

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૈનાચાર્યવિમલસાગરસૂરજી મહારાજે મંગળવારે ધર્મસભાને સંબોધિત કરતાં કહયું હતું કે ધર્મ, સમાજ અને સંસ્કૃતિની સુરક્ષા કાજે અનેક તથ્યો રજૂ કર્યા હતા.ડો.મોંઘાભાઇ દેસાઇ હોલમાં આચાર્ય વિમલસાગરજી મહારાજે વધુમાં કહયું હતું કે સવર્ણ સમાજની ક્ન્યાઓનું ભવિષ્ય જોખમમાં છે.તેમને ભગાડી રહૃા છે.સવર્ણ સમાજે હવે સંગઠિત બની જાગૃત થઇને આંદોલન કરવું પડશે.સુરક્ષા માટે કઠોર કાયદો ઘડાઇ જરૂરી છે.છેલ્લા 5 વર્ષમાં વલસાડ જીલ્લામાંથી 1000થી વધૂ કન્યાઓને ભગાડવવામાં આવી છે.વિમલસાગરજીએ રોષ વ્યકત કરતાં કહયું કે માતાપિતા કન્યાઓનું જતન કરીને મોટી કરે છે.અને છેલ્લે તેમને ભગાડીને લઇ જાઇ તે કોઇ હિસાબે સ્વીકાર્ય નથી.જાતિ,ધર્મ કે સાંસ્કૃતિક પરંપરાઓ સાથે અન્યાય થાય એવા કાયદાઓ બદલવા માટે સમગ્ર દેશમાં સવર્ણ સમાજે આગળ આવવાની જરૂર છે.સવર્ણ નેતાઓએ કાર્ય માટે એક મંચ પર આવવું જોઇએ.અન્યથા એક દિવસ સવર્ણ સમાજ સંપૂણરીતે લુટાઇ જશે.જૈનાચાર્ય વધુમાં કહયું કે માંસાહારી હોય, જેમની સંસ્કૃતિ અને જેમના સંસ્કારો રીત-રિવાજો જુદા હોય એમની સાથે નિવાર્હ થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો