તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | 24માર્ચ આખા વિશ્વામાં વર્લ્ડ ટીબી (ક્ષય) દિવસ તરીકે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | 24માર્ચ આખા વિશ્વામાં વર્લ્ડ ટીબી (ક્ષય) દિવસ તરીકે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | 24માર્ચ આખા વિશ્વામાં વર્લ્ડ ટીબી (ક્ષય) દિવસ તરીકે ઉજવાય છે. ઉજવણીના ભાગરૂપે સુરત ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ખાતે સોમાવારથી ઉજવણીની શરૂઆત થઈ છે. આજે ટીબીના થીમ વિશે પોષ્ટર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં યુજી, પીજી અને નર્સીંગ સ્ટાફે ભાગ લીધો હતો. 21ના રોજ પબ્લિક અવેરનેશ માટે ઓપીડીમાં સ્ટોલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેનું ઉદ્દઘાટન ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ, ઈ.ચા. ડૉ. મહેશ વાડેલ, ડી.ટી.ઓ. ડૉ. ધવલ રાઠોડ અને એમ.ઝેડ. પટેલના હસ્તે કરાયું હતું.

ટીબી ડેની ઉજવણીની સિવિલમાં શરૂઆત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો