તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | ખ્વાજાગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટના ઉપક્રમે મફત ફીઝીયોથેરાપી કેમ્પનું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | ખ્વાજાગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટના ઉપક્રમે મફત ફીઝીયોથેરાપી કેમ્પનું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | ખ્વાજાગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટના ઉપક્રમે મફત ફીઝીયોથેરાપી કેમ્પનું રવિવારના રોજ આયોજન કરાયું હતું. જેમાં ડૉ. નિરાલી ઠક્કર, ડૉ. રીમ ટેલર અને નીધી પટેલે સેવા આપી હતી. કેમ્પમાં 123 દર્દીઓને હોટ વોટર બેગ તથા મલમનું વિતરણ કરાયું હતું. કેમ્પમાં આશીફ ચીડીમાર, અહમદ ચીડીમાર, અશફાક ભીમાણી, આસીફ રાજવાણી, અતીક તેલી, અયાજ કુલાણે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

નવાઝ ટ્રસ્ટના ઉપક્રમે ફીઝીયોથેરાપી કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો