તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | કવિકલાપી કન્યા શાળામાં 181 અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | કવિકલાપી કન્યા શાળામાં 181 અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | કવિકલાપી કન્યા શાળામાં 181 અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા શાળાની 281 વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થિનીઓને કોઈ પણ મુશકેલીમાં હોય તેવા સમયે હેલ્પલાઈનનો સંપર્ક કેવી રીતે કરી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હંસાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

કલાપી શાળામાં અભયમ અંગે માર્ગદર્શન અપાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો