તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | અગ્રહરિવૈશ્ય સેવા સમાજ દ્વારા હોળી મિલન સમારોહ તારીખ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | અગ્રહરિવૈશ્ય સેવા સમાજ દ્વારા હોળી મિલન સમારોહ તારીખ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | અગ્રહરિવૈશ્ય સેવા સમાજ દ્વારા હોળી મિલન સમારોહ તારીખ 26 માર્ચના રોજ બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન સૂરજ સોસાયટી, બમરોલી રોડ ઉધના ખાતે આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં તમામ અગ્રબંધુને જોડાવવા માટે આમંત્રિત કરાયા છે. સાથે સ્નેહમિલન દરમિયાન અગ્રહરિ વૈશ્ય સમાજ યુવાસંગઠનનું ગઠન કરવામાં આવનાર છે.

અગ્રહરિ વૈશ્ય સમાજનું સ્નેહમિલન યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો