તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આજે રામ સૂરિશ્વરજીની તિથિએ અનાથો ભોજન કરાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે રામ સૂરિશ્વરજીની તિથિએ અનાથો ભોજન કરાવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત|ગચ્છાધિપતિ આચાર્યભગવંત રામસૂરિશ્વરજી મહારાજની 12મી સ્વર્ગારોહણ તિથિ ગુરુવારે છે. દેરાસરો અને સંઘોમાં સમૂહ સામાયિક, જીવદયા ઉપરાંત ભિક્ષુકોને ભોજન તેમજ આંગી શણગાર સહિતના કાર્યક્રમો યોજાશે. મોક્ષરત્નસૂરિએ જણાવ્યું હતુંકે, પૂજ્ય દાદા ગુરુદેવની 12મી સ્વર્ગારોહણ તિથિ છે. આજે ગુરુરામ પાવન ભૂમિ ખાતે પણ કુલચંદ્ર સૂરિજી અને ડહેલાવાળા સમુદાયના સાધુ-સાધવીજીની નિશ્રામાં ગુણાનુવાદ, પ્રવચન, સામાયિક, ધર્મઆરાધનાઓ થશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો