તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૂંટ-હત્યાના પ્રયાસમાં 2ને 7 વર્ષની કેદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | વરાછાકમલબાગ સોસાયટીમાં રહેતા લીલાબેન ખેની તા.19-11-2013ના રોજ ઘરે હતા બે લૂંટારૂઓએ દરવાજો ખખડાવતા લીલાબેને દરવાજો ખોલ્યો હતો. સાથે એક લૂંટારૂએ લીલીબેનને પકડી લીધા હતા. લીલીબેને પ્રતિકાર કરતાં બીજા લૂંટારૂએ તમંચામાંથી બે રા‌ઉન્ડ ફાયરિંગ કર્યું હતું. દરમિયાન સોસાયટીના રહીશોએ અબ્દુલ મલીક નબી અહેમદ (રહે. અન્સારી કોલોની, માલેગાંવ) અને યુસુફ ઉર્ફે રાકેશ શેખ (રહે. એકતા કોલોની, રાયબરેલી, યુપી)ને પકડી પાડ્યા હતા. કેસમાં મંગળવારે કોર્ટે અબ્દુલ અને યુસુફને લૂંટ અને હત્યાના પ્રયાસના ગુનામાં 7 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો