તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • આજે વિશ્વ પાણી દિવસ | તાપીની એક તરફ નદીનું પાણી તો બીજી તરફ જાણે રણપ્રદેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વિશ્વ પાણી દિવસ | તાપીની એક તરફ નદીનું પાણી તો બીજી તરફ જાણે રણપ્રદેશ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજે વિશ્વ પાણી દિવસ | તાપીની એક તરફ નદીનું પાણી તો બીજી તરફ જાણે રણપ્રદેશ

આજે વિશ્વ પાણી દિવસ | સુરતમાંથીવહેતી લોકમાતા તાપી નદીના બે સ્વરૂપ જોવા મળે છે.આ સ્વરૂપો પૈકી એક સ્વરૂપ કુદરતી નથી પણ આજના આધુનિક માનવીને પોતાની જરૂરીયાત મુજબની સુવિધા મળે તે માટેની વ્યવસ્થાના ભાગ રૂપે સવલત ઉભી કરવામાં આવી છે. તાપી નદી પર રાંદેર સિગણપોરને જોડતો વિયર કમ કોઝવે બનાવવામાં આવ્યો છે. જેના કારણે કોઝવેના ઉપરવાસમાં પાણી જોવા મળે છે જયારે કોઝવેથી નીચે તરફ માત્ર કાદવ જોવા મળે છે. તસવીર-હેતલશાહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો