તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | હાલમાંગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ ચાલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | હાલમાંગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ ચાલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હાલમાંગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. જો કે આગામી 29 માર્ચ બુધવારના રોજ ચેટીચાંદની રજા જાહેર કરવામાં આવી છે. જેથી 29મી માર્ચના રોજ એચ.એસ.સી સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની લેવાનાર તમામ વિષયોની પરીક્ષા 28 માર્ચ મંગળવારના રોજ જે તે સમયે અને સ્થળ પર યોજાશે. જેની સંબંધિત પરીક્ષાના ઉમેદવારો, વાલીઓ અને સ્થળ સંચાલકો તથા આચાર્યને જાણ કરી વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહે તેની જાણ કરવા બોર્ડ દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપી છે.

એજ્યુકેશન | ચેટીચાંદની રજાને પગલે પરીક્ષા 28મીએ લેવાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો