તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | પાલિકાએ300 સિટી બસ ખરીદવા માટેનો ઓર્ડર આપી દીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | પાલિકાએ300 સિટી બસ ખરીદવા માટેનો ઓર્ડર આપી દીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પાલિકાએ300 સિટી બસ ખરીદવા માટેનો ઓર્ડર આપી દીધો છે. 300 બસ આગામી દિવસોમાં પાલિકાએ દોડાવતા પહેલા તેને ચલાવવા માટે વિવિધ એજન્સી પાસે ઓફર મંગાવી હતી. તેમાં એજન્સીએ પાલિકાને 32.94 રૂપિયા તથા સર્વિસ ટેક્સ પ્રતિ કિલોમીટર ચુકવવા માટેની ઓફર આપી છે. જેથી 300 સિટી બસ ચલાવવા માટે પાલિકાએ એજન્સીને 35 રૂપિયા કરતા વધુની રકમ ચુકવવી પડે તેમ છે. માટેની મંજૂરી માંગતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે. તેથી આગામી ગુરૂવારે તેનો નિર્ણય કરવામાં આવશે.

સિટીબસ | 300 બસ ચલાવવા રૂ.35 એક કિલોમીટરના ચુકવાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો