• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |હાલ ચૈત્રનવરાત્રી પાવન પ્રસંગે ચાલી રહયું છે. ત્યારે આઇ

સુરત |હાલ ચૈત્રનવરાત્રી પાવન પ્રસંગે ચાલી રહયું છે. ત્યારે આઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |હાલ ચૈત્રનવરાત્રી પાવન પ્રસંગે ચાલી રહયું છે. ત્યારે આઇ શ્રી ખોડિયાર માતાજીની ખોડિયાર ચોક અડાજણગામ ખાતે ખોડિયાર માતાજીના મંદિરની મહાઆરતી કરવામાં આવી હતી. સાથે માતાજીના મંદિરને રોશનીથી ઝગમગાર લાઇટીંગ સાથે શણગારવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભક્તો દ્વારા ખોડિયાર માતાજીનો જય જયકાર સાથે મંદિર ગુંજી ઉઠયું હતું.

અડાજણમાં ખોડિયાર માતાજીની મહાઆરતી

અન્ય સમાચારો પણ છે...