• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | હજીરાખાતે આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ઓઇલ ડેપો

સુરત | હજીરાખાતે આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ઓઇલ ડેપો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હજીરાખાતે આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ઓઇલ ડેપો સયંત્રમાં તા.29 માર્ચના રોજ ટ્રક-ટેન્કર ચાલકો માટે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નવી સુવિધાઓનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. દુરના સફરથી આવતાં ટ્રક-ટેન્કર ચાલકો પુરતો સમય આરામ કરી શકે તે માટે સુવિધા શરૂ કરાઇ છે.

ટેન્કર ચાલકો માટે નવી સુવિધાનું ઉદ્ધાટન

અન્ય સમાચારો પણ છે...