ATS નામે નાણાં પડાવી લીધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વરાછાબરોડા પ્રિસ્ટેજની હંસ સોસાયટીમાં રહેતા ભાવેશ પટેલ એમ્બોઇડરીનું કારખાનું ધરાવે છે. બુધવારે કારખાનેદારનો મિત્ર હુસેન કાલીયા રૂ.2500ની રકમ ઉછીની લેવા આવ્યો હતો. મહાત્મા ઈન્ડસ્ટ્રીઝ પાસે કારખાનેદારે કારમાં બેસાડીને હુસેને રકમ આપી પાઉડરની પડીકી બતાવતાં બે શખ્સોએ અમદાવાદ એટીએસના પોલીસકર્મી છીએ એવી ઓળખ આપી કારમાં બેસી કારખાનેદાર અને હુસેનને ધમકાવીને અપહરણ કરી ગયા હતા. કાપોદ્રા પોલીસે ત્રણેયને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...