સીએમનો 2જીનો સુરત કાર્યક્રમ રદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | આગામીતા. 2-8ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતની મુલાકાતે આવનારા હતા. દિવેસ ડોનેટ લાઈફના એક કાર્યક્રમમાં હાજરી આપી પૂરગ્રસ્ત લોકો માટેની સહાયનો રૂ. 61 લાખનો ચેક સ્વીકારવાના હતા. બદલાયેલી પરિસ્થિતિને ધ્યાને લઈ પાંચ દિવસ સુધી મુખ્યમંત્રી બનાસકાંઠા રોકાવાના હોવાથી તેમના અન્ય તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. જેથી સુરતનો પણ તેમનો કાર્યક્રમ રદ્દ થયો છે.

અન્ય સમાચારો પણ છે...